જો ત્રિકોણના બે ખૂણાઓનું sine મુલ્ય અનુક્રમે $\frac{5}{{13}}$ & $\frac{{99}}{{101}}$ હોય તો ત્રીજા ખૂણાનું cosine મુલ્ય ........... થાય
$245/1313$
$255/1313$
$735/1313$
$725/1313$
જો $\cos A = \frac{3}{4}$, તો $32\sin \frac{A}{2}\cos \frac{5}{2}A = $
$\tan \frac{A}{2} = . . .$
જો $cosA + cosB = cosC,\ sinA + sinB = sinC$ હોય તો સમીકરણ $\frac{{\sin \left( {A + B} \right)}}{{\sin 2C}}$ =
જો $x\, sin \theta = y\, sin \, \left( {\theta \,\, + \,\,\frac{{2\,\pi }}{3}} \right) = z\, sin \, \left( {\theta \,\, + \,\,\frac{{4\,\pi }}{3}} \right)$ હોય તો
સાબિત કરો કે : $\cos ^{2} 2 x-\cos ^{2} 6 x=\sin 4 x \sin 8 x$